You are currently viewing શ્રી ગાયત્રી અષ્ટોત્તર નામાવલી | Gayatri 108 name in gujarati with Lyrics

શ્રી ગાયત્રી અષ્ટોત્તર નામાવલી | Gayatri 108 name in gujarati with Lyrics

અહી આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણના વિષય શ્રી ગાયત્રી અષ્ટોત્તર નામાવલી વિશે માહિતી આપી છે.

(108 gayatri mantra benefits, 108 names of gayatri, can gayatri mantra be chanted in mind, gayatri 108 naam, gayatri 108 name in gujarati book pdf, gayatri 108 name in gujarati download, what gayatri mantra meaning, gayatri 108 names, gayatri mantra 108 names, શ્રી ગાયત્રી અષ્ટોત્તર નામાવલી hd, શ્રી ગાયત્રી અષ્ટોત્તર નામાવલી pdf, શ્રી ગાયત્રી ચાલીસા)

શ્રી ગાયત્રી અષ્ટોત્તર નામાવલી

અહી તમને સદબુદ્ધિ જ્ઞાનની દાતા માં ગાયત્રીની ૧૦૮ નામવલી આપી છે, જેના માત્ર પઠન અને શ્રવણથી માતા ગાયત્રીની કૃપાથી જ્ઞાન, ભક્તિ, ધર્મ અર્થ કામ મોક્ષ ની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય નિત્ય સૂર્ય પૂજા કરતી વખતે આ મંત્ર બોલે કે સાંભળે છે. તેને તરત શુભ પરિણામ મળે છે. 

ગાયત્રી મંત્ર

ગાયત્રી મંત્રનો ઉલ્લેખ બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર દ્વારા રચાયેલા ઋગ્વેદનાં ત્રીજા મંડળમાં મળે છે.

ॐ भूर्भुवः स्वः तत् सवितुर्वरेण्यं ।
भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॥

|| શ્રી ગાયત્રી અષ્ટોત્તર શતનામાવલીઃ ||

  1. ૐ શ્રી ગાયત્ર્યૈ નમઃ
  2. ૐ જગન્માત્ર્યૈ નમઃ
  3. ૐ પરબ્રહ્મસ્વરૂપિણ્યૈ નમઃ
  4. ૐ પરમાર્થપ્રદાયૈ નમઃ
  5. ૐ જપ્યાયૈ નમઃ
  6. ૐ બ્રહ્મતેજોવિવર્ધિન્યૈ નમઃ
  7. ૐ બ્રહ્માસ્ત્રરૂપિણ્યૈ નમઃ
  8. ૐ ભવ્યાયૈ નમઃ
  9. ૐ ત્રિકાલધ્યેયરૂપિણ્યૈ નમઃ
  10. ૐ ત્રિમૂર્તિરૂપાયૈ નમઃ
  11. ૐ સર્વજ્ઞાયૈ નમઃ
  12. ૐ વેદમાત્રે નમઃ
  13. ૐ મનોન્મન્યૈ નમઃ
  14. ૐ બાલિકાયૈ નમઃ
  15. ૐ તરુણ્યૈ નમઃ
  16. ૐ વૃદ્ધાયૈ નમઃ
  17. ૐ સૂર્યમંડલવાસિન્યૈ નમઃ
  18. ૐ મંદેહદાનવધ્વંસકારિણ્યૈ નમઃ
  19. ૐ સર્વકારણાયૈ નમઃ
  20. ૐ હંસારૂઢાયૈ નમઃ
  21. ૐ વૃષારૂઢાયૈ નમઃ
  22. ૐ ગરુડારોહિણ્યૈ નમઃ
  23. ૐ શુભાયૈ નમઃ
  24. ૐ ષટ્કુક્ષિણ્યૈ નમઃ
  25. ૐ ત્રિપદાયૈ નમઃ
  26. ૐ શુદ્ધાયૈ નમઃ
  27. ૐ પંચશીર્ષાયૈ નમઃ
  28. ૐ ત્રિલોચનાયૈ નમઃ
  29. ૐ ત્રિવેદરૂપાયૈ નમઃ
  30. ૐ ત્રિવિધાયૈ નમઃ
  31. ૐ ત્રિવર્ગફલદાયિન્યૈ નમઃ
  32. ૐ દશહસ્તાયૈ નમઃ
  33. ૐ ચંદ્રવર્ણાયૈ નમઃ
  34. ૐ વિશ્વામિત્ર વરપ્રદાયૈ નમઃ
  35. ૐ દશાયુધધરાયૈ નમઃ
  36. ૐ નિત્યાયૈ નમઃ
  37. ૐ સંતુષ્ટાયૈ નમઃ
  38. ૐ બ્રહ્મપૂજિતાયૈ નમઃ
  39. ૐ આદિશક્ત્યૈ નમઃ
  40. ૐ મહાવિદ્યાયૈ નમઃ
  41. ૐ સુષુમ્નાખ્યાયૈ નમઃ
  42. ૐ સરસ્વત્યૈ નમઃ
  43. ૐ ચતુર્વિંશત્યક્ષરાઢ્યાયૈ નમઃ
  44. ૐ સાવિત્ર્યૈ નમઃ
  45. ૐ સત્યવત્સલાયૈ નમઃ
  46. ૐ સંધ્યાયૈ નમઃ
  47. ૐ રાત્ર્યૈ નમઃ
  48. ૐ પ્રભાતાખ્યાયૈ નમઃ
  49. ૐ સાંખ્યાયન કુલોદ્ભવાયૈ નમઃ
  50. ૐ સર્વેશ્વર્યૈ નમઃ
  51. ૐ સર્વવિદ્યાયૈ નમઃ
  52. ૐ સર્વમંત્રાદયે નમઃ
  53. ૐ અવ્યયાયૈ નમઃ
  54. ૐ શુદ્ધવસ્ત્રાયૈ નમઃ
  55. ૐ શુદ્ધવિદ્યાયૈ નમઃ
  56. ૐ શુક્લમાલ્યાનુલેપનાયૈ નમઃ
  57. ૐ સુરસિંધુસમાયૈ નમઃ
  58. ૐ સૌમ્યાયૈ નમઃ
  59. ૐ બ્રહ્મલોકનિવાસિન્યૈ નમઃ
  60. ૐ પ્રણવપ્રતિપાદ્યાર્થાયૈ નમઃ
  61. ૐ પ્રણતોદ્ધરણક્ષમાયૈ નમઃ
  62. ૐ જલાંજલિસુસંતુષ્ટાયૈ નમઃ
  63. ૐ જલગર્ભાયૈ નમઃ
  64. ૐ જલપ્રિયાયૈ નમઃ
  65. ૐ સ્વાહાયૈ નમઃ
  66. ૐ સ્વધાયૈ નમઃ
  67. ૐ સુધાસંસ્થાયૈ નમઃ
  68. ૐ શ્રૌષડ્વૌષડ્વષટ્પ્રિયાયૈ નમઃ
  69. ૐ સુરભયે નમઃ
  70. ૐ ષોડશકલાયૈ નમઃ
  71. ૐ મુનિવૃંદનિષેવિતાયૈ નમઃ
  72. ૐ યજ્ઞપ્રિયાયૈ નમઃ
  73. ૐ યજ્ઞમૂર્ત્રૈ નમઃ 
  74. ૐ સ્રુક્સૃવાજ્યસ્વરૂપિણ્યૈ નમઃ
  75. ૐ અક્ષમાલાધરાયૈ નમઃ
  76. ૐ અક્ષમાલાસંસ્થાયૈ નમઃ
  77. ૐ અક્ષરાકૃત્યૈ નમઃ
  78. ૐ મધુછંદઋષિપ્રિયાયૈ નમઃ
  79. ૐ સ્વચ્છંદાયૈ નમઃ
  80. ૐ છંદસાંનિધયે નમઃ
  81. ૐ અંગુળીપર્વસંસ્થાનાયૈ નમઃ
  82. ૐ ચતુર્વિંશતિમુદ્રિકાયૈ નમઃ
  83. ૐ બ્રહ્મમૂર્ત્યૈ નમઃ
  84. ૐ રુદ્રશિખાયૈ નમઃ
  85. ૐ સહસ્રપરમાંબિકાયૈ નમઃ
  86. ૐ વિષ્ણુહૃદ્ગાયૈ નમઃ
  87. ૐ અગ્નિમુખ્યૈ નમઃ
  88. ૐ શતમધ્યાયૈ નમઃ
  89. ૐ દશવારાયૈ નમઃ
  90. ૐ જલપ્રિયાયૈ નમઃ
  91. ૐ સહસ્રદલપદ્મસ્થાયૈ નમઃ
  92. ૐ હંસરૂપાયૈ નમઃ
  93. ૐ નિરંજનાયૈ નમઃ
  94. ૐ ચરાચરસ્થાયૈ નમઃ
  95. ૐ ચતુરાયૈ નમઃ
  96. ૐ સૂર્યકોટિસમપ્રભાયૈ નમઃ
  97. ૐ પંચવર્ણમુખ્યૈ નમઃ
  98. ૐ ધાત્ર્યૈ નમઃ
  99. ૐ ચંદ્રકોટિશુચિસ્મિતાયૈ નમઃ
  100. ૐ મહામાયાયૈ નમઃ
  101. ૐ વિચિત્રાંગ્યૈ નમઃ
  102. ૐ માયાબીજવિનાશિન્યૈ નમઃ
  103. ૐ સર્વયંત્રાત્મિકાયૈ નમઃ
  104. ૐ સર્વતંત્રરૂપાયૈ નમઃ
  105. ૐ જગદ્ધિતાયૈ નમઃ
  106. ૐ મર્યાદપાલિકાયૈ નમઃ
  107. ૐ માન્યાયૈ નમઃ
  108. ૐ મહામંત્રફલદાયૈ નમઃ

અહી તમને શ્રી ગાયત્રી અષ્ટોત્તર નામાવલી આપી છે. જેનો તમને જરૂરથી લાભ મળે.

જો આપ ગુજરાતી ભાષાના વિષય વ્યાકરણના સમાનાર્થી શબ્દો વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.