અહી આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણના વિષય વિરુદ્ધાર્થી શબ્દો વિશે માહિતી આપી છે.આ ઉપરાંત તમે બીજા શબ્દો જવાબ સાથે PDF ડાઉનલોડ પણ કરી શકો છો.

વિરુદ્ધાર્થી શબ્દો એટલે શું? | Virudharthi Shabd

જે શબ્દનો અર્થ તેના મૂળ અર્થથી વિરુદ્ધનો અર્થ આપતો હોય તો તેવા શબ્દોને ‘વિરુદ્ધાર્થી શબ્દો‘ કહે છે. વિરુદ્ધાર્થી શબ્દને અંગ્રેજીમાં  Antonyms  અ’ટોનિમ કહે છે. વિરુદ્ધાર્થી શબ્દોને વિરોધી શબ્દો કે વિપર્યાય શબ્દો કહે છે.

ઉદાહરણ તરીકે,  પુત્ર-પુત્રી,શ્રદ્ધા-અવિશ્વાસ, જ્ઞાન-અજ્ઞાન, સન્માન-અપમાન, શુભ-અશુભ, ગાય-બળદ, રાજા-રાણી, ભાઈ-બહેન, રાજાશાહી-પ્રજાસત્તાક અને વિપરિત જાતિ જેવા લિંગ વિપરિતથી રચાયેલા વિરોધી શબ્દો. – ન્યૂનતમ-મહત્તમ, ગુલામ-મુક્ત, મીઠી-કડવી વગેરે.

ગુજરાતી વિરોધી શબ્દો। virudharthi in Gujarati

હચલ × ચલ
અતડુ × મેળાવડું (મિલનસાર)
અતિવૃષ્ટિ × અનાવૃષ્ટિ
અદબ × બેઅદબ
અદ્યતન × પુરાતન
અદ્યમ × ઉત્તમ
અભદ્ર × ભદ્ર
અમાન્ય × માન્ય
અમીર × ગીરબ (મુફલિસ)
અમૂર્ત × મૂર્ત
અરુચિકર × રુચિકર
અલ્પોકિત × અત્યુકિત
અવેતન × સવેતન
અઘિક × ન્યૂન
અસલ × નકલ
અધોગતિ × ઊઘ્વગતિ
અધોબિંદુ × શિરોબિંદુ
અધ્યયન × અનધ્યયન
અખંડ × ખંડિત
અગમબુુદ્ઘિ × ૫ચ્છમબુદ્ઘિ
અગવડ × સગવડ
અગોચર × ગોચર
અન્યાય × ન્યાય
અનુગામી × પુરોગામી
અનુચિત × ઉચિત
અ૫રાઘી × નિર૫રાઘી
અગ્રજ × અનુંજ
અફળ × સફળ
અજ્ઞાત × જ્ઞાત

વિરુદ્ધાર્થી શબ્દો search :

[અ] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો

[ન] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો

[પ] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો

[દ] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો

[ન] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો

[જ] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો

[ટ] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો

[ખ] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો

[ગ] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો

[ઇ અને ઉ] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો

[ત] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો

[દ] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો

[ક] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો

[ઘ] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો

[ચ] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો

[પ] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો

[બ] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો

તમે વિરુદ્ધાર્થી શબ્દો Search આ લિસ્ટમાંથી પણ કરી શકો છો. Virudharthi shabd in Gujarati List તમને મળી જશે.

વિરુદ્ધાર્થી શબ્દો ધોરણ 3। virudharthi in Gujarati

કૌતુકપ્રિય × સૌષ્ઠવપ્રિય
ક્રુર × દયાળુ (કરૂણાળું)
કૃૃતજ્ઞ × કતઘ્ન
કૃપા × અવકૃપા
ક્ષણિક × શાશ્વત
ક્ષય × વૃદ્ઘિ
ખંડન × મંડન
ખાનગી × જાહેર
ખુશબો × બદબો
ખૂબસુરત × બદસૂરત
ખોફ × મહેર
ગમન × આગમન
ગમો × અણગમો
ગર્વ × નમ્રતા
ગદ્ય × ૫દ્ય
ગ્રામીણ × શહેરી
ગૌણ × પ્રદ્યાન (મુખ્ય)
ઘટિત × અઘટિત
ચડતી × ૫ડતી
ચર × અચર
ચંચળ × સ્થિર
ચિંતાતુર × નિશ્ચિંત
છત × અછત (તંગી)
છીછરૂં × ઊંડું
છુટક × જથ્થાબંઘ
છુત × અછૂત
જડ × ચેતન
જન્મ × મરણ
જયંતી × સંવત્સરી (પુણ્યતિથિ)
જશ × અ૫જશ
જહન્નમ × જન્નત
જંગમ × સ્થાવર
જાહેર × ખાનગી

વિરુદ્ધાર્થી શબ્દો ધોરણ 4। Gujarati antonym list

જૂનું × નવું
જયેષ્ઠ × કનિષ્ઠ
જ્ઞાન × અજ્ઞાન
ટોચ × તળેટી
ઠરેલ × ઉછાંછળું
ઠોઠ × હોશિયાર
તત્સમ × તદ્ભવ
તાણો × વાણો
તેજી × મંદી
દરિદ્ર × ધનવાન (શ્રીમંત)
દુર્જન × સજજન
દુર્લભ × સુલભ
દેવાદાર × લેણદાર
દ્વૈત × અદ્વૈત
દ્રશ્ય × અદ્રશ્ય
નમ્ર × ઉદ્ઘઘ
નિમકહલાલ × નિમકહરામ
નિરક્ષર × સાક્ષર
નિર્ગુણ × સગુણ
નિવૃત્ત × પ્રવૃત્ત
નિશાકર × દિનકર
નિંદા × સ્તુતિ (પ્રશંસા)
નીરસ × રસિક
નીતિ × અનીતિ
નેકી × બદી
૫થ્ય × અ૫થ્ય
૫રકીય × સ્વકીય
૫રતંત્ર × સ્વતંત્ર
૫રાધીન × સ્વાધીન
૫વિત્ર × અ૫વિત્ર

વિરુદ્ધાર્થી શબ્દો ધોરણ 5। virudharthi in Gujarati

પંડિત × મૂર્ખ (ભોટ)
પાશ્ચાત્ય × પૌરસ્ત્ય
પુરુષાર્થ × પ્રારબ્ઘ
પૂર્ણ × અપૂર્ણ
પૂર્વગ × અનુગ
પૂર્વાર્ઘ × ઉત્તરાર્ઘ
પ્રતિબંઘ × છૂટ
પ્રત્યક્ષ × ૫રોક્ષ
પ્રવૃત્તિ × નિવૃત્તિ
પ્રસિદ્ઘ × અપ્રસિદ્ઘ
પ્રસ્તુત × અપ્રસ્તુત
પ્રાચીન × અર્વાચીન
પ્રાણપોષક × પ્રાણઘાતક
બંધિયાર × વહેતુ
બાધિત × અબાધિત
બેતાલ × તાલબદ્ઘ
બેતાલું × સુરીલું
બેભાન × સભાન
ભય × અભય (નર્ભય)
ભરતી × ઓટ
ભક્ષ્ય × અભક્ષ્ય
ભદ્ર × અભદ્ર
મરજિયાત × ફરજિયાત
મોટપ × નાનપ
મોંઘવારી × સોંઘવારી
મ્લાન × પ્રફુલ્લ
મલિન × નિર્મળ
મહાન × પામર
મંદ × તેજ
માન × અ૫માન

વિરુદ્ધાર્થી શબ્દો ધોરણ 6। વિરુદ્ધાર્થી શબ્દો ગુજરાતી

મામૂલી × મહામૂલું
મુદ્રિત × હસ્તલિખિત
મૂળ × મુખ
યજમાન × મહેમાન
યાચક × દાતા
યુવાન × વૃદ્ઘ
રચનાત્મક × ખંડનાત્મક
રંક × રાય
રાજાશાહી × લોકશાહી
લઘુતા × ગુરુતા
લઘુમતી × બહુમતી
લાઘવ × ગૌરવ
લાભ × ગેરલાભ
લાયક × નાલાયક
લેખિત × મૌખિક
લેણદાર × દેણદાર
ભૌતિક × પારલૌકિક
વકીલ × અસીલ
વકતા × શ્રોતા
વખાણ × નિંદા
વાચાળ × મૂક
વાદી × પ્રતિવાદી
વાસ્તવિક × કાલ્પનિક
વિનીત × ઉદ્ઘત
વિભકત × અવિભકત
વિયોગ × સંયોગ
વિરાટ × વામન
વૈયકિતક × સામુદાયિક
વ્યકિત × સમષ્ટિ
વ્યર્થ × સાર્થક
શકિત × અશકિત
શાંતિ × અશાંતિ
શિષ્ટ × અશિષ્ટ

વિરુદ્ધાર્થી શબ્દો ધોરણ 7। વિરુદ્ધાર્થી શબ્દો ગુજરાતી

શુકન × અ૫શુકન
શુકલ૫ક્ષ × કૃષ્ણ૫ક્ષ
શ્રમજીવી × બુદ્ઘિજીવી
શ્રીમંત × ગરીબ
સત્યવકતા × મિથ્યાભાષી
સત્યાગ્રહ × દુરાગ્રહ
સદાચાર × દુારાચાર
સદ્ગગતિ × દુર્ગતિ
સદગુણ × દેર્ગુણ
સર્જન × સંહાર
સન્મુખ × વિમુખ
સમ × વિષમ
સક્રિય × નિષ્ક્રય
સકકર્મી × અકકર્મી
સત્કર્મ × કુકર્મ
સહકાર × અસહાર
સંચય × વ્યય
સંક્ષિપ્ત × વિસ્તૃત
સંઘિ × વિગ્રહ
સાકાર × નિરાકાર
સાઘારણ × અસાઘારણ
સાઘ્ય × અસાઘ્ય
સા૫રાઘ × નિર૫રાઘ
સાંપ્રદાયિક × બિનસાંપ્રદાયિક

વિરુદ્ધાર્થી શબ્દો ધોરણ 8। વિરુદ્ધાર્થી શબ્દો ગુજરાતી

સાર્થક × નિરર્થક
સાવઘ × ગાફેલ
સુલભ × દુર્લભ
સ્થાવર × જંગમ
સ્થૂૂળ × સૂક્ષ્મ
સ્વદેશી × વિદેશી
સ્વાર્થ × ૫રમાર્થ
સ્વાવલંબી × ૫રાવલંબી
હિંમત × નાહિંમત
હેવાનિયત × ઇન્સાનિયત

વિરુદ્ધાર્થી શબ્દો ધોરણ 9। વિરુદ્ધાર્થી શબ્દો ગુજરાતી

એકરૂપ × સુસંગત
અમૃત × ઝેર
તાજેતરમાં ×બિયોન્ડ
અર્થપૂર્ણ × અર્થહીન
અભ્યાસ × અધ્યાપન
ધરપકડ × મુક્તિ
મુશ્કેલ ×સરળ
યાદ રાખવું × ભૂલી જવું
લીડ × પાછળ
આશીર્વાદ × શાપ
આળસુ × મહેનતુ
આકાશ × પાતાળ
અંદર × બહાર
સુખ × ઉદાસી
શરૂઆત×અંત, અંત
જોડાણ × ટુકડી
અહીં×ત્યાં
સૂર્યોદય × સૂર્યાસ્ત
ઓપનિંગ×નિષ્કર્ષ
ઉપયોગી × નકામું
ખુલ્લું × અપ્રગટ, બંધ
ઉચ્ચ × નીચું
ખટાણા× પાલથા
અસંસ્કારી × નમ્ર
ઉડાઉ × કંજૂસ
ગરમ × ઠંડુ, ઠંડુ
ઉંચુ × થેંગુ, બુટકા, ડીપ
સૂર્ય × પડછાયો
ઊંધું × ઊલટું
ભીનું × સૂકું
શ્યામ × પ્રકાશ
સખત × નરમ, કોમળ
સખત ×નરમ
કડવું× મીઠી
કાચો × પાક્કો
સખત × નરમ
કાળો × સફેદ
કૃતજ્ઞ× કૃતઘ્ન
કૃત્રિમ× કુદરતી

જો આ સિવાયના વિરુદ્ધાર્થી શબ્દો કોઈ આપને ધ્યાનમા હોય અથવા આપ કોઈ કહેવતો જણાવા માંગતા હોય તો અથવા તમે જાણવા માંગતા હો તો અહીં નીચે કોમેન્ટમાં જણાવી શકો છો.

જો આપ ગુજરાતી વ્યાકરણના વિષય સમાનાર્થી શબ્દો વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *