ઉગાડે એમ કદી ઉગવાનું નહીં – કૃષ્ણ દવે

      ઉગાડે એમ કદી ઉગવાનું નહીં આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન, નિરાંતે બેસી…