અહી આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણના વિષય નિપાત એટલે શું? નિપાતના પ્રકારો વિશે માહિતી આપી છે. આ ઉપરાંત તમે આ માહિતી PDF સ્વરૂપે ડાઉનલોડ પણ કરી શકો છો. જેની લિન્ક પોસ્ટની નીચે આપેલી છે. નિપાત એટલે શું? કેટલાક ઘટકો એવા હોય છે જે સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયાવિશેષણ અને ક્રિયાપદ સાથે આવીને જુદી જુદી અર્થછાયાઓ દર્શાવે છે, એમને ‘નિપાત’ […]