વિરુદ્ધાર્થી શબ્દો એટલે શું?

અહી આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણના વિષય વિરુદ્ધાર્થી શબ્દો વિશે માહિતી આપી છે.આ ઉપરાંત તમે બીજા શબ્દો જવાબ સાથે PDF ડાઉનલોડ પણ કરી શકો છો. વિરુદ્ધાર્થી શબ્દો એટલે શું? | Virudharthi Shabd જે શબ્દનો અર્થ તેના મૂળ અર્થથી વિરુદ્ધનો અર્થ આપતો હોય તો તેવા શબ્દોને ‘વિરુદ્ધાર્થી શબ્દો‘ કહે છે. વિરુદ્ધાર્થી શબ્દને અંગ્રેજીમાં  ‘Antonyms’  અ’ટોનિમ કહે છે. વિરુદ્ધાર્થી શબ્દોને વિરોધી શબ્દો […]