વિશેષણ કોને કહેવાય?

અહી આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણના વિષય વિશેષણ (Adjective in gujarati) વિશે માહિતી આપી છે. (વિશેષણ કોને કહેવાય?) આ ઉપરાંત તમે બીજા શબ્દો જવાબ સાથે PDF ડાઉનલોડ પણ કરી શકો છો. વિશેષણ એટલે શું? વિશેષણ કોને કહેવાય? નામ કે સર્વનામના અર્થમાં વધારો કરનાર શબ્દને વિશેષણ કહેવામાં આવે છે. વિશેષણ જે નામના અર્થમાં વધારો કરે તે નામને વિશેષ્ય કહેવામાં […]