અલંકાર અને તેના પ્રકાર વિશે સંપૂર્ણ માહિતી

અહી આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણના વિષય અલંકાર અને તેના પ્રકાર (Stylistic device in gujarati) વિશે માહિતી આપી છે.  આ ઉપરાંત તમે બીજા શબ્દો જવાબ સાથે PDF ડાઉનલોડ પણ કરી શકો છો. અલંકાર એટલે શું? ગુજરાતી અલંકાર અને તેના પ્રકારના ઉદાહરણો અલંકાર એટલે આભુષણ. જેવી રીતે આભુષણ એ વ્યક્તિના સોંદર્યમાં વધારો કરે તેવી રીતે અલંકાર ભાષાના સોંદર્યમાં વધારો કરે […]