કૃદંત એટલે શું? અને તેના પ્રકાર

અહી આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણના વિષય કૃદંત એટલે શું? અને તેના પ્રકાર (participle in gujarati) વિશે માહિતી આપી છે.  આ ઉપરાંત તમે આ માહિતી PDF સ્વરૂપે ડાઉનલોડ પણ કરી શકો છો. જેની લિન્ક પોસ્ટની નીચે આપેલી છે. કૃદંત એટલે શું? અને તેના પ્રકાર ક્રિયાપદની જેમ વર્તતા અથવા વાક્યનો અર્થ પૂર્ણ ન કરતાં પદોને કૃદંત તરીકે ઓળખવામાં આવે […]