અહી આર્ટીકલમાં ગુજરાતી સાહિત્યના વિષય ગઝલ એટલે શું? અને તેની સરળ સમજ વિશે માહિતી આપી છે. આ ઉપરાંત તમે આ માહિતી PDF સ્વરૂપે ડાઉનલોડ પણ કરી શકો છો. જેની લિન્ક પોસ્ટની નીચે આપેલી છે. ગઝલ એટલે શું? ગઝલ એ કાવ્યનો એક પ્રકાર છે. આમતો ગઝલની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. જુદા જુદા ગઝલકારોએ તેના મત પ્રમાણે […]