અહી આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણના વિષય રુઢિપ્રયોગ એટલે શું? (Idiom in gujarati) વિશે માહિતી આપી છે. આ ઉપરાંત તમે બીજા શબ્દો જવાબ સાથે PDF ડાઉનલોડ પણ કરી શકો છો. રુઢિપ્રયોગ એટલે શું? | રૂઢિપ્રયોગનો અર્થ કોઈ શબ્દ કે શબ્દસમૂહ તેના મૂળ અર્થને બદલે તેના વિશિષ્ટ કે લાક્ષણિક અર્થમાં વપરાતાં રૂઢ થઈ ગયો હોય છે. આને રૂઢપ્રયોગ કે રૂઢિપ્રયોગ કહે છે. રૂઢિપ્રયોગ […]