અહી આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણના વિષય વિરુદ્ધાર્થી શબ્દો વિશે માહિતી આપી છે.આ ઉપરાંત તમે બીજા શબ્દો જવાબ સાથે PDF ડાઉનલોડ પણ કરી શકો છો. વિરુદ્ધાર્થી શબ્દો એટલે શું? | Virudharthi Shabd જે શબ્દનો અર્થ તેના મૂળ અર્થથી વિરુદ્ધનો અર્થ આપતો હોય તો તેવા શબ્દોને ‘વિરુદ્ધાર્થી શબ્દો‘ કહે છે. વિરુદ્ધાર્થી શબ્દને અંગ્રેજીમાં ‘Antonyms’ અ’ટોનિમ કહે છે. વિરુદ્ધાર્થી શબ્દોને વિરોધી શબ્દો […]