અહી આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણના વિષય શબ્દસમૂહ એટલે શું? વિશે માહિતી આપી છે. આ ઉપરાંત તમે આ માહિતી PDF સ્વરૂપે ડાઉનલોડ પણ કરી શકો છો. જેની લિન્ક પોસ્ટની નીચે આપેલી છે. શબ્દસમૂહ એટલે શું? અમુક શબ્દોનો સમૂહ મળીને કોઈ ચોક્કસ ભાવ કે નામ બનાવે તો તેને શબ્દ સમૂહ કહે છે. ‘શબ્દસમૂહ’ તત્પુરુષ સમાસ છે, શબ્દસમૂહ એટલે શબ્દોનો […]