અહી આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણના વિષય સર્વનામ અને તેના પ્રકારો (Pronoun in gujarati) વિશે માહિતી આપી છે. આ ઉપરાંત તમે આ માહિતી PDF સ્વરૂપે ડાઉનલોડ પણ કરી શકો છો. સર્વનામ અને તેના પ્રકારો | સર્વનામ એટલે શું? નામની જગ્યાએ જે પદનો ઉપયોગ કરવામાં આવે છે તેને સર્વનામ કહે છે. નામ(સંજ્ઞા)ને બદલે વપરાતા પદને ‘સર્વનામ‘ કહે છે. સર્વનામના ઉપયોગથી […]