સમાનાર્થી શબ્દો | Synonyms in gujarati

સમાનાર્થી શબ્દો

અહી આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણના વિષય સમાનાર્થી શબ્દો (Synonyms in gujarati) વિશે માહિતી આપી છે.આ ઉપરાંત તમે બીજા શબ્દો જવાબ સાથે PDF ડાઉનલોડ પણ કરી શકો છો. સમાનાર્થી શબ્દો એટલે શું સમાનાર્થી શબ્દોને પ્રયાયવાચી શબ્દો પણ કહે છે. જુદા જુદા શબ્દો હોય પણ અર્થ એક જ હોય તેવા શબ્દોને ‘સમાનાર્થી (પર્યાય) શબ્દો‘ કહે છે. દા. ત., દરિયો – […]