અહી નીચે આપેલ લેખમાં ગુજરાતી વ્યાકરણના વિષય ગુજરાતી કહેવતો અને અર્થ વિશે માહિતી આપી છે. આ ઉપરાંત તમે કહેવતો જવાબ સાથે PDF ડાઉનલોડ પણ કરી શકો છો. ગુજરાતી કહેવતો અને અર્થ કહેવત એટલે શું ? કહેવત એટલે લોકજીવનના અનુભવમાંથી ઘડાયેલી સૂત્રાત્મક લોકોક્તિ. “કહેવત એટલે ડહાપણવાળા મનુષ્યોના વચનબાણ” દુનિયાંની દરેક ભાષામાં વધારે ઓછી કહેવતો એટલે ઉખાણાં હોય […]