અહી આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણના વિષય વિરુદ્ધાર્થી શબ્દો વિશે માહિતી આપી છે.આ ઉપરાંત તમે બીજા શબ્દો જવાબ સાથે PDF ડાઉનલોડ પણ કરી શકો છો.
વિરુદ્ધાર્થી શબ્દો એટલે શું? | Virudharthi Shabd
જે શબ્દનો અર્થ તેના મૂળ અર્થથી વિરુદ્ધનો અર્થ આપતો હોય તો તેવા શબ્દોને ‘વિરુદ્ધાર્થી શબ્દો‘ કહે છે. વિરુદ્ધાર્થી શબ્દને અંગ્રેજીમાં ‘Antonyms’ અ’ટોનિમ કહે છે. વિરુદ્ધાર્થી શબ્દોને વિરોધી શબ્દો કે વિપર્યાય શબ્દો કહે છે.
- જે-તે શબ્દના અર્થથી વિરુદ્ધનો અર્થ આપનાર શબ્દને ‘વિરુદ્ધાર્થી શબ્દ‘ કહે છે.
- વિરુદ્ધાર્થી શબ્દો એટલે એવા શબ્દો કે જે એકબીજાથી વિ૫રિત કે વિરોધી અર્થી ધરાવતા હોય.
ઉદાહરણ તરીકે, પુત્ર-પુત્રી,શ્રદ્ધા-અવિશ્વાસ, જ્ઞાન-અજ્ઞાન, સન્માન-અપમાન, શુભ-અશુભ, ગાય-બળદ, રાજા-રાણી, ભાઈ-બહેન, રાજાશાહી-પ્રજાસત્તાક અને વિપરિત જાતિ જેવા લિંગ વિપરિતથી રચાયેલા વિરોધી શબ્દો. – ન્યૂનતમ-મહત્તમ, ગુલામ-મુક્ત, મીઠી-કડવી વગેરે.
ગુજરાતી વિરોધી શબ્દો। virudharthi in Gujarati
હચલ × ચલ
અતડુ × મેળાવડું (મિલનસાર)
અતિવૃષ્ટિ × અનાવૃષ્ટિ
અદબ × બેઅદબ
અદ્યતન × પુરાતન
અદ્યમ × ઉત્તમ
અભદ્ર × ભદ્ર
અમાન્ય × માન્ય
અમીર × ગીરબ (મુફલિસ)
અમૂર્ત × મૂર્ત
અરુચિકર × રુચિકર
અલ્પોકિત × અત્યુકિત
અવેતન × સવેતન
અઘિક × ન્યૂન
અસલ × નકલ
અધોગતિ × ઊઘ્વગતિ
અધોબિંદુ × શિરોબિંદુ
અધ્યયન × અનધ્યયન
અખંડ × ખંડિત
અગમબુુદ્ઘિ × ૫ચ્છમબુદ્ઘિ
અગવડ × સગવડ
અગોચર × ગોચર
અન્યાય × ન્યાય
અનુગામી × પુરોગામી
અનુચિત × ઉચિત
અ૫રાઘી × નિર૫રાઘી
અગ્રજ × અનુંજ
અફળ × સફળ
અજ્ઞાત × જ્ઞાત
વિરુદ્ધાર્થી શબ્દો search :
[અ] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો
- આકાશ × પાતાળ
- અનિયંત્રિત × નિયંત્રિત
- આખું × અડધું
- આવવું × જવું
- અભિમાન × નિરભિમાન
- આનંદ × શોક
- આવશ્યક × અનાવશ્યક
- આળસ × મહેનત
- આદર × અનાદર
- આબાદી × બરબાદી
- આશિષ × શાપ
- આબરૂ × બે આબરૂ
- આઝાદી × ગુલામી
- આદર × અનાદર
- અણિયાર × બુઠ્ઠી
- અમૃત × વિષ
- અનુકરણ × મૌલિક
- આક્રોશ × સ્વસ્થ
- આઘાત × પ્રત્યાઘાત
- આભ × ધરતી
- અખંડ × ખંડિત
- અભાગી × સુભાગી
- અમર × નાશવંત
- આશા × નિરાશા
- અનુકુળ × પ્રતિકુળ
- આવક × જાવક
- અધિક × કમ
- એકાંગી × સર્વાંગી
- આરંભ × અંત
- અગવડ × સગવડ
- અમર × મર્ચ
- અનુજ × અગ્રજ
- આર્દ્ર × શુષ્ક
- અતિવૃષ્ટિ × અનાવૃષ્ટિ
- આરોહ × અવરોહ
- આદાન × પ્રદાન
- આરોપી × ફ્રરિયાદિ
- અલ્પ × અધિક
- અક્ષિ × દગ
- અજ્ઞ × સુજ્ઞ / પ્રા
- અધોમુખ × ઉર્ધ્વમુખ
- અખિલ × મર્યાદિત
- આપકર્મી × બાપકર્મી
- આર્ય × અનાર્ય
- અંશ × છેદ
- આદર્શ × વ્યવહાર
[ન] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો
- નાટકીય × વાસ્તવિક
- નિર્દોષ × દોષિત
- નાય × અનાથ
- નાનપ × મોટપ
- નાના × મોટા
- નાપાસ × પાસ
- નામ × બદનામ
- નામશેષ × વિદ્યમાન
- નાલેશી × પ્રશંસા
- નાલોશી પ્રશંસા
- નિંદા × સ્તુતિ
- નિકાસ × આયાત
- નિમ્ન × ઉચ્ચ
- નિયંત્રિત x અનિયંત્રિત
- નિરક્ષર × સાક્ષર
- નિરક્ષર × શિક્ષિત
- નિરપેક્ષ × સાપેક્ષ
- નિરાંત × અજંપો
- નિરાંત × અજંપ
- નિરામય × રોગીષ્ટ
- નિરાશ × આશાવાદી
- નિર્ગમન × આગમન
- નિર્જીવ × સજીવ
- ચાલ × બેહાલ
- નિર્મળ × મલિન
- નિશ્ચિંત × અનિશ્ચિત
- નિસ્તેજ × તેજસ્વી
- નીડર × હરપોક
- નીરસ × રસિક
- નેક × અપ્રમાણિક
- નેકી × બદી
- નોતર્યું × વણનોતર્યું
- ન્યાય × અન્યાય
- ન્યૂન × અધિક
[પ] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો
- પંડિત × મુર્ખ
- પક્ષ × વિપક્ષ
- પતન × ઉત્થાન
- પતિત × પુનિત
- પચ્ચ × અપચ્ચ
- પનોતું × અશુભ
- પરકીય × સ્વકીય
- પરતંત્ર × સ્વતંત્ર
- પરદેશ × સ્વદેશ
- પરમાર્થ × સ્વાર્થ
- પરલક્ષ્મી × આત્મલક્ષ્મી
[દ] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો
- દીવાની × ફોજદારી
- ઘીર × અધીર
- દુઃશીલ × સુશીલ
- દુઆ શાપ
- દુકાળ × સુકાળ
- દુરાગ્રહ × સદાગ્રહ
- દુર્ગતિ × સદ્દગતિ
- દુર્ગમ × સુગમ
- દુર્જન × સજ્જન
- દુર્લભ × સુલભ
- દુવૃત્તિ × સવૃત્તિ
- દુશ્મન × મિત્ર
- દુષ્કર × સહેલું
- દુષ્કર્મ × સત્કર્મ
- દુષ્ટ × કુલીન
- દુષ્ટતા × સુજનતા
- દોષ × ગુણ
- દોષિત- નિર્દોષ
- દ્રોહી × વફાદાર
- દ્વૈત × અદ્વૈત
- દૃશ્ય × અદૃશ્ય
- ધંધાર્થી × બેકાર
- ધીરજ × ઉતાવળ
- ધૂની × ગંભીર
- ધ્યાન × બેધ્યાન
- ધ્વનિ × નીરવતા
[ન] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો
- નકટું × સ્વમાની
- નકલ × અસલ
- નકલી × અસલી
- નક્કર × પોલું
- નકલી × બનાવટી
- નકાર × હકાર
- નગદ × તકલાદી
- નઘરોળ × લાગણીશીલ
- નજીક × દૂર
- નપાતર × ખાનદાન
- નફો × ખોટ
- નમાલું × સમર્થ
- નમ × ઉદ્યુત
- નમ્રતા × ઉગ્રતા
- નવીન × પુરાતન
- નસીબવાદી × પુરુષાર્થી
- નાટકી × વાસ્તવિક
[જ] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો
- જકકી × નિરાગ્રહી
- જટિલ × સરળ
- જડ × ચેતન
- જન્મ × મરણ
- જંગમ × સ્થાવર
- જંગલી × સંસ્કારી
- જમા × ઉધાર
- જમીન × આસમાન
- જય × પરાજય
- જયંતી × સંવત્સરી
- જરા × વધારે
- જરૂરી × બિનજરૂરી
- જલચર × ભૂચર
- જલદ × નરમ
- જવાંમર્દ × કાયર
- જવાબ × ઉત્તર
- જશ × અપજશ
- જાંગળ × વેચાતું
- જાહેર × ખાનગી
- જીવંત × મૃત
- જૂઠાણું × સાચું
- જૂનું × નવું
- જોખમ × સલામતી
- જોખમ × સાવચેતી
- જોડાણ × ભંગાણ
- જ્યેષ્ઠ × કનિષ્ઠ
- જ્ઞાનચક્ષુ × ચર્મચક્ષુ
- ઝઘડો × સુલેહ
- ઝડપી × ધીરું
- ઝૂંપડું × હવેલી
[ટ] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો
- ટટાર × ઢીલું
- ટાઢ × ગરમી
- ટેકરો × ખાડો
- ટાઢક × ગરમાવો
- ટાઢું × ઉષ્ણ
- ટેકીલું × દંભી
- ટેકીલું × દંભી
- કૈડું × સીધું
- ટોચ × તળેટી
- ઠંડું × ગરમ
- ઠગારું × વિશ્વાસ
- ઠરવું × પીંગળવું
- ઠાવકું × ઉદ્ધૃત
- ઠીંગણું × લંબુસ
- ઠોઠ × હોશિયાર
- ડફોર × ચાલાક
- ડર × હિંમત
[ખ] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો
- ખબર × બેખબર
- ખોફ× મહેર
- ખબરદાર × બેદરકાર
- ખમીર × નિર્માલ્યતા
- ખલાસ × વધેલું
- ખાધરું × મિતાહારી
- ખાનગી × જાહેર
- ખાલી × ભરેલ
- ખાલી × ચીકાર
- ખાસ × સામાન્ય
- ખિજાય × રીઝાય
- ખિન્ન × ખુશ
- ખીલવું × કરમાવું
- ખુદનું × પારકું
- ખુમારી × લાચાર
- ખુવાર × આબાદ
- ખુવાર × આબાદ
- ખુશાલી × ગમગીની
- ખૂબી × ખામી
- ખૂબી × ખામી
- ખેદ × હર્ષ
- ખેદ × હર્ષ
- ખોટ × નફો
- ખોફ× મહેર
[ગ] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો
- ગદ્ય × પદ્ય
- ગફલત × સાવધાન
- ગમન × આગમન
- ગમન × આગમન
- ગમો × અણગમો
- ગરમી × ઠંડી,
- ગહન × સુગમ
- ગરીબ × તવંગર
- ગર્વ × નર્મતા
- ગાફેલ × સાવધાન
- ગાયબ × પ્રગટ
- ગુણજ્ઞ × બેકદર
- ગુલામી × આઝાદી
- ગુલામી × સ્વતંત્રતા
- ગૌણ × મુખ્ય
- ગૌમુખી × વાઘમુખી
- ગ્રાહ્ય X ત્યાજય
- ગ્લાનિ × પ્રસન્નતા
- ઘટતું × વસ્તું
- ઘટિત × અઘટિત
[ઇ અને ઉ] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો
- ઇચ્છા × અનિચ્છા
- ઇજ્જત × બે ઇજ્જત
- ઇન્સાન × હેવાન
- ઇષ્ટ × અનિષ્ટ
- ઈહલોક × પરલોક
- ઇલાજ × લાઇલાજ
- ઇર્ષા × અમાત્મર્ષ
- ઇર્ષાળુ × અનસૂય
- ઇનકાર × સ્વીકાર
- ઉપકાર × અપકાર
- ઊંઘવું × જાગવું
- ઉત્તર × પ્રશ્ન
- ઉપયોગી × નિરુપયોગી
- ઊંધું × ચત્તુ
- ઊગવું × આથમવું
- ઉધાર × જમા
- ઉતાવળ × ધીરજ
- ઉદય × અસ્ત
- ઉત્તમ × અધમ
- ઉદાર × લોભી
- ઊલટો × સૂલટો
- ઊંડું × છીછરું
- ઉદ્યમ × આળસ
- ઉત્કર્ષ × પતન
- ઊભા × આડા
- ઉકેલ × ગૂંચ
- ઉકળાટ × ઠંડક
- ઉગ્ર × શાંત
- ઉચિત × અનુચિત
- ઉરરાણ × ચઢાણ
- ઉત્કર્ષ × અપકર્ષ
- ઉત્થાન × પત્ન
- ઉદાર × અનુદા
- ઉન્નતિ × અવનતિ
- ઉન્મુખ × સન્મુખ
- ઊંચે × તળિયે
- ઉલાળ × ધરાર
- ઉષ:કાલ × સાયંકાલ
- ઉર્મિલ × અનૂર્મિલ
- ઊંચાણ × નીચાણ
- ઉષા × સંધ્યા
- ડરપોક × સાહસિક
- તાણો × વાણો
- ડહાપણ × ગાંડપણ
- ડહોળું × નીતરું
- ડાબો × જમણો
- ડામીજ × સાલસ
- ઢોંગી × નિર્દી
- ઢોર× માણસ
[ત] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો
- તંગ × શાંત
- તંગી × છત
- તંદુરસ્તી × બીમારી
- તકદીર × દુર્ભાગ્ય
- તકરાર × સુલેહ
- તગડું × સુકલકડી
- તટસ્થ × પક્ષપાતી
- તડકો × છાંયડો
- તત્સમ મેં તદ્દભવ
- તરફેણ × વિરુદ્ધ
- તરફેણ × વિરુદ્ધ
- તળિયું × સપાટી
- તળેટી × શિખર
- તાજું × વાસી
- તાણો × વાણી
- તાપ × ટાઢ
- તારક × પાતક
- તારાજી × આબાદી
- તારીફ× નિંદા
- તારીફ × નિંદા
- તિમિર × અંધકાર
- તીખું × ગળ્યું તુચ્છ × મહાન
- તેજ × નિસ્તેજ
- તેજી × મંદી
- તોછડું × વિવેકી
- ત્યાગ × સ્વીકાર
[દ] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો
- દક્ષ × ઠોઠ
- દમડાટી × સમજાવટ
- દરિયો × રણ
- દાનવ × દેવ
- દાહક × શામક
- દિન × રાત
- દિવંગત × હયાત
- દિવ્ય × લૌકિક
- દીન × અમીર
- દીર્ઘ × ટૂંકું
- ઉખર × ફળદ્રુપ
[ક] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો
- કંકોતરી × કાળોતરી
- કંજુસ × ઉદાર
- કચવાટ × સંતોષ
- કટું × મધુર
- કદર × નરમ
- કડક × નરમ
- કડવું × મીઠું
- કીર × કનક
- કપૂત × સપૂત
- કબૂલાત × ઇનકાર
- કમજોર × જોરાવર
- કરજ × લેણું
- કર્કશ × કર્ણપ્રિય
- કલયુગ × સતયુગ
- કાનૂની × ગેરકાનૂની
- કાબેલ × અણઘડ
- કામગરું × નવરું
- કામનું × નકામું
- કાયિક × માનસિક
- કાલે × આજે
- કાળી × ઘોળી
- કુંવારી × વિવાહિત
- કુકર્મ × સત્કર્મ
- કુખ્યાત × ખ્યાત
- કુટિલ × સરળ
- કુટેવ × સુટેવ
- કુનીતિ × સુનીતિ
- કુપાત્ર × સુપાત્ર
- કુપુત્ર × સુપુત્ર
- કુમતિ × સુમતિ
- કુમાર્ગ × સન્માર્ગ
- કુલટા × સન્નારી
- કુવિચાર × સુવિચાર
- કુવૃત્તિ × સવૃત્તિ
- કુશિક્ષિત × સુશિક્ષિત
- કુશીલ × સુશીલ
- કૃત્રિમ × કુદરતી
- કોમળ × કઠોર
- કોયડો × ઉકેલ
- ખંડન × મંડન
- ખંડન × મંડન
- ખડતલ × કમજોર
- ખડતલ × કમજોર
[ઘ] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો
- ઘટ્ટ × નરમ
- ઘન × પોલું
- ઘન x પ્રવાહી
- ઘન × પોલું
- ઘમંડી × નિરભિમાની
- ઘરાક × વિક્રેતા
- ઘાડું × આછું
- ઘાતકી × દયાળું
- ધૃણા × માન
- ઘેન × શુદ્ધિ
- ઘેરી × આછી
- ઘેરું × આછું
- ઘોંઘાટ × શાંતિ
[ચ] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો
- ચંચળ × સ્થિર
- ચંચળ × મંદ
- ચકોર x જડ
- ચડતી × પડતી
- ચતુર × મૂર્ખ
- ચપળ × સુસ્ત
- ચપળ × સુસ્ત
- ચર × સ્થિર
- ચલ × અચલ
- ચેન × બેચેન
- ચાલવું × બેસવું
- ચાલાક × હોઠ
- ચિંતાતુર × નિશ્ચિત
- ચિરાયુ × અલ્પાયુ
- ચિરાયુ × અલ્પાયુ
- ચુસ્ત × નિરાગ્રહી
- ચૂપકીદી × કોલાહલ
- ચેતન × જડ
- ચેતન × અચેતન
- ચોખ્ખું × ગંદું
- ચોર × શાહુકાર
- છત × અછત
- છાયા × ધૂપ
- છીછરું × ઊંડુ
- છૂટ × તંગી
- છૂટક × જથ્થબંધ
- છેડો × શરૂઆત
- છેલ્લું × પહેલું
- છોડ્યું × બાંધવું
[પ] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો
- પરાધીન × સ્વાધીન
- પરોક્ષ × પ્રત્યક્ષ
- પવિત્ર × અપવિત્ર
- પશુતા × માનવતા
- પહોળું × સાંકડું
- પાકટ × કુમળું
- પાકું × કાચું
- પાપ × પુણ્ય
- પારદર્શક × અપારદર્શક
- પાવક × પાતક
- પાશ્ચાત્ય × પૌરસ્ત્ય
- પિતા × માતા
- પિશાચ × દેવતા
- પુત્ર × પુત્રી
- પુરાતન × અર્વાચીન
- પુરુષાર્થ × પ્રારબ્ધ
- પુરુષાર્થી × નસીબદાર
- પુરોગામી × અનુગામી
- પૂર્ણ × અપૂર્ણ
- પૂર્વગ × અનુગ
- પૂર્વગ × અનુગ
- પૂર્વાર્ધ × ઉત્તરાર્ધ
- પોષણ × શોષણ
- પ્રકાશ × અંધકાર
- પ્રચુર × અલ્પ
- પ્રતિબંધ × છૂટ
- પ્રથમ × અંતિમ
- પ્રવૃત્તિ × નિવૃત્તિ વૃત્તિ છે.
- પ્રશંસનીય × નિંદનીય
- પ્રસન્ન × ખિન્ન
- પ્રસિદ્ધ × અપ્રસિદ્ધ
- પ્રાણપોષક × પ્રાણઘાતક
- પ્રસ્તુત × અપ્રસ્તુત
- પ્રાચીન × અર્વાચીન
- પ્રામાણિક × અપ્રામાણિક
- પ્રેમ × તિરસ્કાર
[બ] થી શરૂ થતાં વિરુદ્ધાર્થી શબ્દો
- બંધન × મુક્તિ
- બંધિયાર × વહેતું
- બદસૂરત × ખૂબસૂરત
- બાધિત × અબાધિત
- બૂરાઈ × ભલાઈ
- બેતાલ × તાલબદ્ધ
- બેતાલું × સૂરીલું
- બેભાન × સભાન
તમે વિરુદ્ધાર્થી શબ્દો Search આ લિસ્ટમાંથી પણ કરી શકો છો. Virudharthi shabd in Gujarati List તમને મળી જશે.
- રોગી × નીરોગી
- લક્ષ × દુર્લક્ષ
- લખ × અલખ
- લઘુતા * ગુરુતા
- લઘુમતી * બહુમતી
- લજ્જાનુ × નિર્લજ્જ
- ફળદ્રુપ × વેરાન
- રાગ × દ્વેષ
- રાજાશાહી × લોકશાહી
- રાત × દિવસ
- રીસ × પ્રીત
- રોકડું × ઉધાર
- લાંબું × ટૂંકું
- લાઘવ × ગૌરવ
- લાભ × ગેરલાભ
- લાયક × નાલાયક
- લીસ્સું × ખરબચડું
- વાચાળ × મૂજી
- વાદી × પ્રતિવાદી
- વામન × વિરાટ
- વાસી × તાજું
- વાસ્તવિક × અવાસ્તવિક
- લેણદાર × દેવાદાર
- લૌકિક × અલૌકિક
- વકતા × શ્રોતા
- વખાણ × નિંદા
- વરદાન × શાપ
- વાલા × દવલા
- વાસ્તવિક × કાલ્પનિક
- વિકાસ ત્ર સંકોચ
- વિરલ × સામાન્ય
- વિરોધ × સંમતિ
- વિલંબ × શીઘ્ર
- વિવેક × અવિવેક
- વિસ્તૃત × સીમિત
- વીજળીવેગે × કીડીવેગે
- વેરભાવ × મિત્રભાવ
- વેરાન × ફળદ્રુપ
- વિદાય × સ્વગત
- વિપત્તિ × સંપત્તિ
- વિનય × અવિનય
- વિનીત × ઉદ્ધત
- વિભક્તિ × અવિભક્તિ
- વિયોગ × સંયોગ
- વૈયક્તિક × સામુદાયિક
- વ્યક્તિ × સમષ્ટિ
- ભક્ષ્ય × અભક્ષ્ય
- ભદ્ર × અભદ્ર
- ભય × અભય
- ભરતી × ઓટ
- ભોળો × લુચ્ચો
- મંદ × તેજ
- મધુર × કરુ
- મરજિયાત × ફરજિયાત
- મરદાની × બાયલું
- મલિન × નિર્મળ
- મહત્ત્વ × તુચ્છ
- મહેમાન × યજમાન
- માન × અપમાન
- મામૂલી × મહામુલું
- માલિક × નોકર
- ભલાઈ × બુરાઈ
- ભલું × ભૂંડું
- ભાગ્યવાન × અભાગી
- ભિન્નતા × એકતા
- ભૂમિ × આકાશ
- મિતાહારી × અકરાંતિયું
- મિથ્યાવાદી × સત્યવાદી
- મૌન × વાચાળ
- પ્લાન × પ્રફુલ્લ
- યજમાન × મહેમાન
- યશ × અપયશ
- ચાચના × દાતા
- યુદ્ધ × શાંતિ
- યુવક × યુવતી
- મુદ્રિત × હસ્તલિખિત
- મૂર્ખ × વિદ્વાન
- મોંઘવારી × સોંઘવારી
- મોંઘુ × સસ્તું
- મોટપ × નાનપ
- મોલિક × બનાવટ
- યુવાન × વૃદ્ધાવસ્થા
- ઋજુતા × વક્રતા
- રંક × રાજા
- રક્ષક × ભક્ષક
- રચનાત્મક × ખંડનાત્મક
- રજા × સા
- રમ્ય × રુદ્ર
- રસપ્રદ × નીરસ
- રસિક × અરસિક
- વ્યર્થ × સાર્થક
- વ્યાપક × સંકુચિત
- શક્તિ × અશક્તિ
- શક્તિશાળી × દુર્બળ
- શક્ય × અશક્ય
- શઠ × પ્રામાણિક
- શત્રુ × મિત્ર
- શરમ × બેશરમ
- શાંતિ × ઘોંઘાટ
- શાપ × વરદાન
- શાશ્વત × ક્ષણિક
- શિક્ષિત × અશિક્ષિત
- શિખર × તળેટી
- શિષ્ટ × અશિષ્ટ
- શીત × ઉષ્ણ
- શીલ× અશ્લીલ
- શુક્લપક્ષ × કૃષ્ણપક્ષ
- શુદ્ર × અશુદ્ર
- શૂલ × ફલ
- શેઠ × નોકર
- શ્વેત × શ્યામ
- સંક્ષિપ્ત × વિસ્તૃત
- સંગઠન × વિઘટન
- સંચય × વ્યર્થ
- સંતોષ × અસંતોષ
- સંધિ × વિગ્રહ
- સંપૂર્ણ × અપૂર્ણ
- સંમત × અસંમત
- સંવાદ × વિસંવાદ
- શ્રમજીવી × બુદ્ધિજીવી
- શ્રીમંત × ગરીબ
- સંયુક્ત × વિભક્ત
- શ્રીમાન × શ્રીમતી
- શ્રોતા × વક્તા
- શ્વાસ × ઉચ્છવાસ
- સંસ્કાર × કુસંસ્કાર
- સંસ્કારી × જંગલી
- સકામ × નિષ્કામ
- સક્કર્મી × અક્કર્મી
- સક્રિય × નિષ્ક્રિય
- સખત × નરમ
- સજ્જન × દુર્જન
- સપૂત × કપૂત
- સફળ × નિષ્ફળ
- સબળ × દુર્બળ
- સભાન × બેભાન
- સમ × વિષમ
- સમજ × ગેરસમજ
- સમતોલ × અસમતોલ
- સરલ × કઠીન
- સરલ × ખરાબ
- સર્જન × વિસર્જન
- સલામત × અસલામત
- સહેલું × અઘરું
- સત્ય × અસત્ય
- સત્સંગ × કુસંગ
- સદભાગ્ય × દુર્ભાગ્ય
- સંધવા × વિધવા
- સન્માન × અપમાન
- સન્મુખ × વિમુખ
- સાંજ × સવાર
- સુડોળ × બેડોળ
- સાંપ્રદાયિક × બિનસાંપ્રદાયિક
- સાકાર × નિરાકાર
- સાક્ષર × નિરક્ષર
- સાદું × મિશ્ર
- સાધ્ય × અસાધ્ય
- સાપેક્ષ x નિરપેક્ષ
- સામાજિક × વૈયક્તિક
- સુજ્ઞ × અજ્ઞ
- પાત્ર × કુપાત્ર
- સુયોગ × વિયોગ
- સુર × અસુર
- સુષુપ્ત × જાગૃત
- સૂર × બેસૂર
- સૂર્યોદય × સૂર્યાસ્ત
- સૌભાગ્ય × દુર્ભાગ્ય
- સ્તુતિ × નિંદા
- સારું × નરસું
- સાવધ × ગાફેલ
- સીધું × વાકું
- સુખદ × દુઃખદ
- સુગંધ × દુર્ગંધ
- સુઘડ × ફુવડ
- સ્થાવર × જંગમ
- સ્થૂલ × સૂક્ષ્મ
- સ્મિતવદન × ખિન્નવદન
- સ્મૃતિ × વિસ્મૃત
- સ્વચ્છ × ગંદુ
- સ્વતંત્ર × પરતંત્ર
- સ્વદેશી × પરદેશી
- સ્વરાજ × પરરાજ
- હંમેશા × કવચિત
- સ્વર્ગ × નર્ક
- સ્વસ્થ × અસ્વસ્થ
- સ્વાદ × બેસ્વાદ
- સ્વાધીન × પરાધીન
- સ્વાભાવિક × અસ્વાભાવિક
- સ્વામી × સેવક
- સ્વાવલંબી × પરાવલંબી
- સ્વીકૃતિ x અસ્વીકૃતિ ×
- સ્વોપાર્જિત × વડીલોપાર્જિત
- ક્ષણિક × શાશ્વત
- ક્ષય × અક્ષય
- હાલ × બેહાલ
- હાસ્ય × રુદન
- હિંમત × નાહિંમત
- હેવાનિયત × ઈન્સાનિયત
- હોંશ × બેહોંશ
- હોશિયાર × ઠોઠ
- જ્ઞાન × અજ્ઞાન
- હિત × અહિત
- હક્ક × ફરજ
- હદ × બેહદ
- હર્ષ × શોક
- હસમુખ × રોતલ
- હાર × જીત
- હસ્તક્ષેપ × સહયોગ
વિરુદ્ધાર્થી શબ્દો ધોરણ 3। virudharthi in Gujarati
કૌતુકપ્રિય × સૌષ્ઠવપ્રિય
ક્રુર × દયાળુ (કરૂણાળું)
કૃૃતજ્ઞ × કતઘ્ન
કૃપા × અવકૃપા
ક્ષણિક × શાશ્વત
ક્ષય × વૃદ્ઘિ
ખંડન × મંડન
ખાનગી × જાહેર
ખુશબો × બદબો
ખૂબસુરત × બદસૂરત
ખોફ × મહેર
ગમન × આગમન
ગમો × અણગમો
ગર્વ × નમ્રતા
ગદ્ય × ૫દ્ય
ગ્રામીણ × શહેરી
ગૌણ × પ્રદ્યાન (મુખ્ય)
ઘટિત × અઘટિત
ચડતી × ૫ડતી
ચર × અચર
ચંચળ × સ્થિર
ચિંતાતુર × નિશ્ચિંત
છત × અછત (તંગી)
છીછરૂં × ઊંડું
છુટક × જથ્થાબંઘ
છુત × અછૂત
જડ × ચેતન
જન્મ × મરણ
જયંતી × સંવત્સરી (પુણ્યતિથિ)
જશ × અ૫જશ
જહન્નમ × જન્નત
જંગમ × સ્થાવર
જાહેર × ખાનગી
વિરુદ્ધાર્થી શબ્દો ધોરણ 4। Gujarati antonym list
જૂનું × નવું
જયેષ્ઠ × કનિષ્ઠ
જ્ઞાન × અજ્ઞાન
ટોચ × તળેટી
ઠરેલ × ઉછાંછળું
ઠોઠ × હોશિયાર
તત્સમ × તદ્ભવ
તાણો × વાણો
તેજી × મંદી
દરિદ્ર × ધનવાન (શ્રીમંત)
દુર્જન × સજજન
દુર્લભ × સુલભ
દેવાદાર × લેણદાર
દ્વૈત × અદ્વૈત
દ્રશ્ય × અદ્રશ્ય
નમ્ર × ઉદ્ઘઘ
નિમકહલાલ × નિમકહરામ
નિરક્ષર × સાક્ષર
નિર્ગુણ × સગુણ
નિવૃત્ત × પ્રવૃત્ત
નિશાકર × દિનકર
નિંદા × સ્તુતિ (પ્રશંસા)
નીરસ × રસિક
નીતિ × અનીતિ
નેકી × બદી
૫થ્ય × અ૫થ્ય
૫રકીય × સ્વકીય
૫રતંત્ર × સ્વતંત્ર
૫રાધીન × સ્વાધીન
૫વિત્ર × અ૫વિત્ર
વિરુદ્ધાર્થી શબ્દો ધોરણ 5। virudharthi in Gujarati
પંડિત × મૂર્ખ (ભોટ)
પાશ્ચાત્ય × પૌરસ્ત્ય
પુરુષાર્થ × પ્રારબ્ઘ
પૂર્ણ × અપૂર્ણ
પૂર્વગ × અનુગ
પૂર્વાર્ઘ × ઉત્તરાર્ઘ
પ્રતિબંઘ × છૂટ
પ્રત્યક્ષ × ૫રોક્ષ
પ્રવૃત્તિ × નિવૃત્તિ
પ્રસિદ્ઘ × અપ્રસિદ્ઘ
પ્રસ્તુત × અપ્રસ્તુત
પ્રાચીન × અર્વાચીન
પ્રાણપોષક × પ્રાણઘાતક
બંધિયાર × વહેતુ
બાધિત × અબાધિત
બેતાલ × તાલબદ્ઘ
બેતાલું × સુરીલું
બેભાન × સભાન
ભય × અભય (નર્ભય)
ભરતી × ઓટ
ભક્ષ્ય × અભક્ષ્ય
ભદ્ર × અભદ્ર
મરજિયાત × ફરજિયાત
મોટપ × નાનપ
મોંઘવારી × સોંઘવારી
મ્લાન × પ્રફુલ્લ
મલિન × નિર્મળ
મહાન × પામર
મંદ × તેજ
માન × અ૫માન
વિરુદ્ધાર્થી શબ્દો ધોરણ 6। વિરુદ્ધાર્થી શબ્દો ગુજરાતી
મામૂલી × મહામૂલું
મુદ્રિત × હસ્તલિખિત
મૂળ × મુખ
યજમાન × મહેમાન
યાચક × દાતા
યુવાન × વૃદ્ઘ
રચનાત્મક × ખંડનાત્મક
રંક × રાય
રાજાશાહી × લોકશાહી
લઘુતા × ગુરુતા
લઘુમતી × બહુમતી
લાઘવ × ગૌરવ
લાભ × ગેરલાભ
લાયક × નાલાયક
લેખિત × મૌખિક
લેણદાર × દેણદાર
ભૌતિક × પારલૌકિક
વકીલ × અસીલ
વકતા × શ્રોતા
વખાણ × નિંદા
વાચાળ × મૂક
વાદી × પ્રતિવાદી
વાસ્તવિક × કાલ્પનિક
વિનીત × ઉદ્ઘત
વિભકત × અવિભકત
વિયોગ × સંયોગ
વિરાટ × વામન
વૈયકિતક × સામુદાયિક
વ્યકિત × સમષ્ટિ
વ્યર્થ × સાર્થક
શકિત × અશકિત
શાંતિ × અશાંતિ
શિષ્ટ × અશિષ્ટ
વિરુદ્ધાર્થી શબ્દો ધોરણ 7। વિરુદ્ધાર્થી શબ્દો ગુજરાતી
શુકન × અ૫શુકન
શુકલ૫ક્ષ × કૃષ્ણ૫ક્ષ
શ્રમજીવી × બુદ્ઘિજીવી
શ્રીમંત × ગરીબ
સત્યવકતા × મિથ્યાભાષી
સત્યાગ્રહ × દુરાગ્રહ
સદાચાર × દુારાચાર
સદ્ગગતિ × દુર્ગતિ
સદગુણ × દેર્ગુણ
સર્જન × સંહાર
સન્મુખ × વિમુખ
સમ × વિષમ
સક્રિય × નિષ્ક્રય
સકકર્મી × અકકર્મી
સત્કર્મ × કુકર્મ
સહકાર × અસહાર
સંચય × વ્યય
સંક્ષિપ્ત × વિસ્તૃત
સંઘિ × વિગ્રહ
સાકાર × નિરાકાર
સાઘારણ × અસાઘારણ
સાઘ્ય × અસાઘ્ય
સા૫રાઘ × નિર૫રાઘ
સાંપ્રદાયિક × બિનસાંપ્રદાયિક
વિરુદ્ધાર્થી શબ્દો ધોરણ 8। વિરુદ્ધાર્થી શબ્દો ગુજરાતી
સાર્થક × નિરર્થક
સાવઘ × ગાફેલ
સુલભ × દુર્લભ
સ્થાવર × જંગમ
સ્થૂૂળ × સૂક્ષ્મ
સ્વદેશી × વિદેશી
સ્વાર્થ × ૫રમાર્થ
સ્વાવલંબી × ૫રાવલંબી
હિંમત × નાહિંમત
હેવાનિયત × ઇન્સાનિયત
વિરુદ્ધાર્થી શબ્દો ધોરણ 9। વિરુદ્ધાર્થી શબ્દો ગુજરાતી
એકરૂપ × સુસંગત
અમૃત × ઝેર
તાજેતરમાં ×બિયોન્ડ
અર્થપૂર્ણ × અર્થહીન
અભ્યાસ × અધ્યાપન
ધરપકડ × મુક્તિ
મુશ્કેલ ×સરળ
યાદ રાખવું × ભૂલી જવું
લીડ × પાછળ
આશીર્વાદ × શાપ
આળસુ × મહેનતુ
આકાશ × પાતાળ
અંદર × બહાર
સુખ × ઉદાસી
શરૂઆત×અંત, અંત
જોડાણ × ટુકડી
અહીં×ત્યાં
સૂર્યોદય × સૂર્યાસ્ત
ઓપનિંગ×નિષ્કર્ષ
ઉપયોગી × નકામું
ખુલ્લું × અપ્રગટ, બંધ
ઉચ્ચ × નીચું
ખટાણા× પાલથા
અસંસ્કારી × નમ્ર
ઉડાઉ × કંજૂસ
ગરમ × ઠંડુ, ઠંડુ
ઉંચુ × થેંગુ, બુટકા, ડીપ
સૂર્ય × પડછાયો
ઊંધું × ઊલટું
ભીનું × સૂકું
શ્યામ × પ્રકાશ
સખત × નરમ, કોમળ
સખત ×નરમ
કડવું× મીઠી
કાચો × પાક્કો
સખત × નરમ
કાળો × સફેદ
કૃતજ્ઞ× કૃતઘ્ન
કૃત્રિમ× કુદરતી
જો આ સિવાયના વિરુદ્ધાર્થી શબ્દો કોઈ આપને ધ્યાનમા હોય અથવા આપ કોઈ કહેવતો જણાવા માંગતા હોય તો અથવા તમે જાણવા માંગતા હો તો અહીં નીચે કોમેન્ટમાં જણાવી શકો છો.
જો આપ ગુજરાતી વ્યાકરણના વિષય સમાનાર્થી શબ્દો વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અહી ક્લિક કરીને મેળવી શકો છો.