અહી આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણના વિષય છંદ અને છંદના પ્રકાર (Chhand information) વિશે માહિતી આપી છે. છંદ અને છંદના પ્રકાર | Chhand or That types In Gujarati છંદ એટલે શું? ➝ કાવ્યમાં વાણીની મધુરતા લાવવા માટે નિયમ અનુસાર કરવામાં આવતી મેળવણીની રચનાને છંદ કહે છે. ➝ કવિતામાં દરેક પંક્તિ અમુક ચોક્કસ માપની હોય છે. ટૂકમાં, ‘માધુર્ય’ અને લય સર્જવા માટે દરેક […]